Ambalal Patel Forecast : અંબાલાલ પટેલની હૃદયના ધબકારા વધારી દે તેવી આગાહી આજ થી આ જિલ્લાઓમાં શરુ થશે માવઠાનો બીજો રાઉન્ડ
Ambalal Patel Forecast : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુરુવારે રાજ્યના ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. Ambalal Patel Forecast । અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુરુવારે રાજ્યના ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ … Read more