Varsad Ni Agahi : કમોસમી વરસાદનો નવો રાઉન્ડ આ તારીખે થી થશે શરુ, ખેડૂત ને માથે મોટી ઘાત

Varsad Ni Agahi

Varsad Ni Agahi : એક તરફ, ગુજરાતમાં લોકો ગરમીથી પરેશાન છે. મોટાભાગના જિલ્લાઓમાં હાલની પરિસ્થિતિ એવી છે કે ગરમી લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી રહી છે. આવા સમયે, હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અત્રે શેટ્ટીના મતે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 2 અને … Read more