GPS-Based Toll Collection System : આ તારીખ પછી, તમારે કલાકો સુધી ટોલ ટેક્ક્ષ ની લાઇનમાં રાહ જોવી પડશે નહીં, ટોલ ટેક્ક્ષ GPS દ્વારા કલેક્ટ કરવામાં આવશે.

GPS-Based Toll Collection System

GPS-Based Toll Collection System : ભારતમાં રોડ ટ્રાવેલને વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. 1 મે 2025થી GPS-based toll collection system લાગુ કરવામાં આવશે, જે હાલના FASTag systemને ધીમે-ધીમે બદલી નાખશે. આ નવી ટેકનોલોજીના કારણે ટોલ બૂથ પર રોકાવાની જરૂર રહેશે નહીં. ચાલો, આ Global Navigation … Read more