South Gujarat weather change: ધગધગ તા ઉનાળા વચ્ચે વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા, ચોમાસાને ટક્કર મારે તેવો વરસાદ પડ્યો
South Gujarat weather change: કપરાડા તાલુકાના અંધારપાડા, વરણા, મોરખા, ભંડાર કચ્છ, કોઠાર, ઓઝર સહિતના અનેક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ થયો છે. બીજી તરફ, ધરમપુર તાલુકાના ખારકી, માધુરી, ઉલ્લાસ પિંડીમાં તેમજ મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગામોમાં વરસાદી સ્થિતિ યથાવત છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે અને નવા પાણીની આવક થઈ છે. … Read more