Student Visa Cancellation in America: અમેરિકા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ પર મોટું સંકટ ટ્રમ્પ કાકા એ 50% વિધાર્થીઓના વિસા કરી દીધા કેન્સલ
Student Visa Cancellation in America: જો તમારા પરિવારમાંથી કોઈ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહે છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) ના અહેવાલ મુજબ, તાજેતરમાં 327 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. તેમના SEVIS રેકોર્ડ્સ કાઢી નાખવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ ૫૦ ટકા ભારતીય છે. AILA એ … Read more