Stock Market Crash: ટ્રમ્પ કાકા ના એક નિર્ણય થી વિશ્વભરની માર્કેટો માં તબાહી મચી ગઈ, ₹180000000000000 રૂપિયાનું ધોવાણ
Stock Market Crash: ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ, વિશ્વભરના બજારોમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. અમેરિકન બજારોમાં સતત ત્રણ દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમેરિકામાં આ ઘટાડાને કારણે એશિયન બજારોને પણ ફટકો પડી રહ્યો છે. એનો અર્થ એ કે જેનો ડર હતો તે હવે થઈ રહ્યું છે. એશિયન બજારોમાં આવેલા … Read more