પહલગામના આંતકી હુમલાનો નવો વિડિઓ જોઈને તમે ચોકી જશો, રાઇડના સંચાલકની ભૂમિકા શંકાસ્પદ જોવા મળી

પહલગામ

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમદાવાદથી કાશ્મીર ગયેલા ઋષિ ભટ્ટ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. હુમલો … Read more