RRB Group D Application Form: રેલવેની માત્ર 32,438 જગ્યાઓની ભરતી માટે 1.08 કરોડ અરજીઓ આવી હવે ભાઈ આમાં ક્યાંથી ભેગું થાય, આટલી હદે બેરોજગારી છે

RRB Group D Application Form

RRB Group D Application Form: રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા બહાર પાડવામાં આવેલા CEN 08/2024 ના નોટિફિકેશન મુજબ, ગ્રુપ D સ્તરની ભરતી માટે રેકોર્ડબ્રેક 1.08 કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. આનો અર્થ એ થયો કે એક સીટ માટે 300 થી વધુ ઉમેદવારો છે. આ ભરતી પ્રક્રિયામાં, ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV, પોઈન્ટ્સમેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, … Read more