Jammu and Kashmir ceasefire: પાકિસ્તાન નહિ સુધરે, ફરી એકવાર જમ્મુ-કાશ્મીર માં હુમલો શરુ કર્યો યુદ્ધ વિરામ બાદ જુઓ નાપાક ની અવળચંડાઈ

Jammu and Kashmir ceasefire

Jammu and Kashmir ceasefire: બસ, એમ જ લાગે છે કે શાંતિની વાતો હવે ફક્ત કાગળ પર જ રહી ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મે, 2025ના રોજ સીઝફાયરની જાહેરાત થઈ, પણ થોડા જ કલાકોમાં પાકિસ્તાને આ વાયદો તોડી નાખ્યો. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર વિસ્ફોટના અવાજો ગુંજી ઉઠ્યા, અને શ્રીનગરમાં તો પૂરો અંધારપટ છવાઈ ગયો. ચાલો, … Read more