NLC Recruitment: નેવેલી લિગ્નાઈટ કોર્પોરેશનમાં ભરતી, 1,10,000 રૂપિયા પગાર વાળી નોકરી જલ્દીથી કરીદો અરજી
NLC Recruitment: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (NLC) માં 150 થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આજથી એટલે કે 15 એપ્રિલથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 1 લાખ … Read more