Karachi share market: પાકિસ્તાનું શેર માર્કેટ આજે આસમાને પોહચી ગયું ને ભારતનું શેર માર્કેટ ગગડી ગયું જાણો શું છે કારણ

Karachi share market 

હમણાં જ ખબર આવી કે Karachi share market તો જાણે આસમાને પહોંચી ગયું, પણ આપણું Mumbai stock market એટલે કે BSE (Bombay Stock Exchange) ગગડી રહ્યું છે. ચાલો, આની પાછળની સ્ટોરી જાણીએ. કરાચીનું શેર માર્કેટ કેમ ઉછળ્યું? । Karachi share market દોસ્તો, Karachi Stock Exchange (KSE) હમણાં ખૂબ જ ચર્ચામાં છે. આનું મુખ્ય કારણ છે ત્યાંની આર્થિક સ્થિતિમાં સુધારો. … Read more