Operation Keller : ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાનું નવું ઓપરેશન કેલર જેમાં 3 આંતકવાદીઓને મારવામાં આવ્યા જુઓ ફોટા અને ડિટેઇલ
ચોંકાવનારી ખબર આવી છે જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાંથી! ભારતીય સેનાએ Operation Keller નામના એક મોટા ઓપરેશનમાં ત્રણ Lashkar-e-Taiba terrorists ને ઠાર માર્યા છે. આ ઘટનાની તસવીરો અને ઘણી બધી વિગતો હવે બહાર આવી છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો, ચાલો, આખી વાત સમજીએ એકદમ સરળ ગુજરાતીમાં! Operation Keller શું થયું શોપિયાંમાં? 13 મે, 2025ના … Read more