ગુજરાત માં હાલ કેરીનો શું ભાવ ચાલી રહ્યો છે? જુઓ અહીં થી

કેરી

દર વર્ષે લોકો ઉનાળામાં કેરીની રાહ જોતા હોય છે. ઉનાળો ક્યારે આવશે અને આપણને કેરી અને કેરીનો રસ ખાવા મળશે? કેરીનો સ્વાદ પણ ઋતુ પ્રમાણે બદલાય છે. જોકે, આ વખતે કેરીના શોખીનો માટે ખરાબ સમાચાર છે. કારણ કે આ વર્ષે દર વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો થયો છે. કેરીના શોખીનો માટે આ ખરાબ સમાચાર છે કારણ … Read more