સીઝફાયર પછી ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ કાકા નું આવ્યું મોટું નિવેદન આ વખતે કાશ્મીર મુદ્દાને લઈને કર્યું ટ્વિટ જુઓ

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું કે તેઓ ભારત અને પાકિસ્તાન સાથે મળીને કાશ્મીર મુદ્દે ઉકેલ લાવવા માંગે છે. તેમણે કહ્યું, “હું બંને દેશો સાથે કામ કરીશ કે જો હજાર વર્ષ પછી પણ કાશ્મીર મુદ્દે કોઈ ઉકેલ આવી શકે.” આ નિવેદન ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ આવ્યું છે. ચાલો, આખી વાત સમજીએ. શું છે આખો મામલો? … Read more