Artificial Intelligence થી દેશના લાખો નોકરિયાતો ની નોકરી જવાનો ખતરો, નિષ્ણાતો એ આપી મોટી ચેતવણી

Artificial Intelligence

આજના યુગમાં Artificial Intelligence (AI) અને technology ઝડપથી આગળ વધી રહ્યા છે. પરંતુ શું આ ટેક્નોલોજી ભારતના પરંપરાગત job model માટે ખતરો બની રહી છે? નિષ્ણાતોના મતે, AI અને ઓટોમેશન ભારતના રોજગાર બજારને બદલી રહ્યા છે, અને જે મોડલે દેશને આગળ લઈ જવામાં મદદ કરી, તે હવે ખતમ થવાના આરે છે. આ લેખમાં, અમે આ … Read more