Operation Sindoor : ભારતીય વાયુ સેનાએ ટ્વિટ કરીને કહ્યું ઓપરેશન હજુ ચાલુજ છે, જુઓ સમગ્ર અહેવાલ
Operation Sindoor : IAFએ તાજેતરમાં કહ્યું કે, “અમે અમને સોંપેલું કામ પૂરું કરી દીધું છે, પણ ઓપરેશન હજુ ચાલુ છે.” આ નિવેદનથી દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો ચાલો, જાણીએ આ ઓપરેશન વિશે થોડું વધુ, ગુજરાતીમાં, એકદમ સરળ ભાષામાં! ઓપરેશન સિંદૂર । Operation Sindoor ઓપરેશન સિંદૂર એ ભારતીય વાયુસેનાનું એક મહત્વનું મિશન છે, જેનો … Read more