India Pakistan conflict : ડોનાલ્ડ ટ્રમ્પની પોલ ખુલી ગઈ, યુદ્ધ રોકવા પાછળ પાકિસ્તાન સાથે કરેલ ક્રિપ્ટો ડીલ મુખ્ય કારણ હોઈ શકે છે

India Pakistan conflict

આજકાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ્સ પર એક જ વાતની ચર્ચા છે: India Pakistan conflict અને પાકિસ્તાનનો એક નવો cryptocurrency deal જેમાં ટ્રમ્પ ફેમિલીની કંપની World Liberty Financial (WLF) સામેલ છે. આ બધું શું છે? ચાલો, થોડું સરળ ગુજરાતીમાં સમજીએ, જાણે ઘરે બેસીને ચા પીતા-પીતા ગપ્પાં મારીએ! ભારત-પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે? । India … Read more