પાકિસ્તાન IMF ના નાણાં પર ચાલે છે, તો ફાઈટર જેટ, ડ્રોન અને બોમ્બ માટે પૈસા ક્યાંથી આવે છે?

IMF Fund Pakistan

Pakistan military spending કેવી રીતે ચાલે છે જ્યારે તેની અર્થવ્યવસ્થા મોટે ભાગે IMF funds પર નભે છે? પાકિસ્તાનની અર્થવ્યવસ્થા નબળી છે, GDP લગભગ $236 બિલિયન જેટલો જ છે, અને દેશ દેવું ચૂકવવા માટે દર વખતે IMF bailout ની રાહ જુએ છે. તો પછી આ બધા ફાઈટર જેટ, ડ્રોન અને શસ્ત્રો ખરીદવાના પૈસા ક્યાંથી આવે છે? … Read more