HPCL Junior Executive Recruitment 2025: HPCL દ્વારા 63 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, પગાર 30,000 થી 1,20,000 સુધી મળશે જલ્દી થી કરીદો અરજી
HPCL Junior Executive Recruitment 2025: ડિપ્લોમા ધારકો! હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), એક મહારત્ન PSU, એ વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવ પદો માટે 63 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ભારતની અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાંની એક સાથે કામ કરવાની આ એક સુવર્ણ તક છે. HPCL Junior Executive Recruitment 2025 Recruiting Authority Hindustan Petroleum Corporation Limited … Read more