LRD Gujarat Police Recruitment : જો તમે પણ ગુજરાત પોલીસ માં નોકરી તક શોધી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે આ તારીખે યોજાશે લેખિત પરીક્ષા
LRD Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી બોર્ડે કુલ ૧૨,૪૭૨ જગ્યાઓ માટે PSI અને લોકરક્ષક (કોન્સ્ટેબલ) ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી બે તબક્કામાં કરવામાં આવશે: શારીરિક અને લેખિત. આ શારીરિક કસોટી થોડા દિવસો પહેલા પૂર્ણ થઈ ગઈ છે. હવે ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ લેખિત પરીક્ષા ૧૩ એપ્રિલના રોજ … Read more