Ambalal Patel Weather Forecast: અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી આજે આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી
Ambalal Patel Weather Forecast: હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત, ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડાની આગાહી છે. ૧૧ થી ૨૦ મે દરમિયાન ભારે પવન ફૂંકાશે તેવી પણ આગાહી છે. આજે વરસાદને લઈને રાજ્યભરમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં … Read more