GSEB SSC Board Result 2025 : ધોરણ 10 ના પરિણામ માં જોવા મળ્યો ગોટાળો
GSEB SSC Board Result 2025 : નસવાડીમાં ધોરણ ૧૦ ની પરીક્ષાને લઈને મોટી બેદરકારી સામે આવી છે. બધા વિષયોની પરીક્ષા આપનાર વિદ્યાર્થીને ગેરહાજર જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના એસ.બી. કોલેજના વિદ્યાર્થી સાથે બની હતી. સોલંકી સ્કૂલ નસવાડીમાં આવેલી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અલગ સીટ નંબર પર બેઠો હતી ત્યારે આ પરિણામ આવ્યું છે. તપાસમાં … Read more