Gujarat Panchayat Seva Recruitment: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જલ્દી થી કરીદો અરજી

Gujarat Panchayat Seva Recruitment

Gujarat Panchayat Seva Recruitment, GPSSB recruitment 2025 : ગુજરાત પંચાયત સેવા ભરતી: ગુજરાતમાં હાલમાં વિવિધ વિભાગોમાં ભરતી ચાલી રહી છે. આ પછી, ગુજરાતના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની વધુ તકો ઉભી થઈ છે. ગુજરાત પંચાયત સેવા મંડળે દિવ્યાંગ ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થાએ પંચાયત સેવા વર્ગ-3 ની જગ્યા માટે ઉમેદવારોની … Read more