RRB ALP Recruitment 2025 : 10 પાસ ઉમેદવારો માટે સુવર્ણ મોકો, રેલવે માં 9,970 જગ્યાઓ પર થશે ભરતી, પગાર 34000, જલ્દી થી કરીદો અરજી
RRB ALP Recruitment 2025 : રેલ્વેમાં આસિસ્ટન્ટ પાયલટની નોકરી મેળવવામાં રસ ધરાવતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે, રેલ્વે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ્સ માટે લાયક ઉમેદવારો ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલથી શરૂ થશે. … Read more