CBSE Board 2025 Result: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ કઈ તારીખે થશે જાહેર જલ્દીથી જોઈલો લેટેસ્ટ અપડેટ
CBSE Board 2025 Result: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. CBSE ની ધોરણ 10 ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે 12 માં ધોરણની પરીક્ષાઓ 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષામાં 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર … Read more