Ambalal Patel Scary Rain Forecast : હજુ બે દિવસ ગુજરાતના આ 20 જિલ્લો માટે એલર્ટ, ભારે વરસાદની આપી અંબાલાલ પટેલે ચેતવણી
Ambalal Patel Scary Rain Forecast : સોમવારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે નવું હવામાન બુલેટિન જારી કર્યું છે. રાજ્યમાં સવારે 7 વાગ્યાથી વરસાદની આગાહી છે. ગુજરાતમાં માવઠુનું સંકટ હજુ પણ યથાવત છે. બે દિવસ સુધી લગભગ 20 જિલ્લામાં વરસાદની શક્યતા છે. સોમવારે રાજ્યના 20 તાલુકાઓમાં … Read more