Gujarat Weather Forecast: અંબાલાલ પટેલે કહ્યું જ્યાં લખવું હોઈ ત્યાં લખી લેજો મારા વાલા આ તારીખો માં આવશે આંધી અને વંટોળ સાથે મેઘરાજા

Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં ગરમી અને તાપમાન દરરોજ વધી રહ્યું છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે, પણ મે મહિનો તોફાની રહેવાની આગાહી છે. મે મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. આજથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન … Read more