ભારતે 26 જેટલા લડાકુ રાફેલ જેટ ફ્રાન્સ પાસે થી ખરીદયા જુઓ સમગ્ર સમાચાર અહીં થી

રાફેલ મરીન ફાઇટર જેટ

ભારત-પાકિસ્તાન વિવાદ વચ્ચે, ભારતે ફ્રાન્સ સાથે 63,000 કરોડ રૂપિયાનો મોટો સંરક્ષણ કરાર કર્યો છે, જે હેઠળ ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવામાં આવશે. આ સરકાર-થી-સરકાર (G2G) કરાર ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ફાઇટર એરક્રાફ્ટ સોદાઓમાંનો એક છે, જે ભારતીય નૌકાદળની દરિયાઈ શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે. આ સોદાને 9 એપ્રિલ, 2025 ના રોજ … Read more