સાવધાન જો તમે પણ બજાર નું આઈસ્ક્રીમ ખાવ સવ તો, અમદાવાદ માં ફૂડ ચેકીંગ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો

અમદાવાદ

અમદાવાદ : મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગે શહેરમાં ખાદ્ય એકમોનું નિરીક્ષણ કરતી વખતે એક બેઠક બોલાવી હતી. ઘણા રેસ્ટોરાં અને હોટલો તેમજ વાણિજ્યિક એકમો ખાદ્ય વિભાગના નિયમોનું પાલન કરતા ન હોવાનું જણાયું. જેના પગલે AMC ફૂડ વિભાગને પણ યુનિટ સીલ કરવાની ફરજ પડી હતી. આ સાથે પાલડી ભટ્ટા પાસેથી લેવાયેલા આઈસ્ક્રીમનો રિપોર્ટ પણ બહાર આવ્યો છે. પાલડીના … Read more