ACB Recruitment 2025: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં આવી ભરતી, અહીં વાંચો તમામ માહિતી

ACB Recruitment 2025: પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ના કેસો લડવા અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે નીચે જણાવેલ વિગતે ૧૧ માસના કરારના ધોરણે એડવાઈઝરો તથા ટ્રાન્સલેટરની જગ્યા ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે.

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ભરતી 2025

સંસ્થાલાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ગુજરાત સરકાર)
પોસ્ટએડવાઈઝરો તથા ટ્રાન્સલેટર
જગ્યા5
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17 મે 2025
વેબસાઈટhttps://acb.gujarat.gov.in/acb/default.aspx

ACB Recruitment 2025

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં દ્વારા વિવિધ આધારિત પદો જેમ કે કાયદા સલાહકાર તથા ટ્રાન્સલેટર માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.

  1. કાયદા સલાહકાર
    • મુખ્ય મથક, અમદાવાદ-૧, રાજકોટ એક્સ-૧, જૂનાગઢ એકમ-૧ તથા વડોદરા એકમ – ૧)
  2. ટ્રાન્સલેટર
    • (બ્યૂરો વડી કચેરી, અમદાવાદ)

ACB ભરતી માટે માસિક ફિક્સ વેતન

સંસ્થા દ્વારા આપેલી જાહેરાત પ્રમાણે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કેસો લડવા અંગે લાચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અ્મદાવાદ ખાતે સલાહકોરની પોસ્ટ માટે 11 મહિનાના કરારના આધારે ભરતી કરવામાં આવશે. જેમનું માસિક વેતન ફિક્સ રહેશે.

  • કાયદા સલાહકાર – ₹ 60,000 માસિક ફિક્સ
  • ટ્રાન્સલેટર : 40,000 /- માસિક ફિક્સ

ACB ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી?

નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની કચેરી, બંગલા.નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદને તા.૧૭/૦૫/૨૦૨૫ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. મુદ્દતની તારીખ વિત્યે આવેલ અરજીઓ “રદ” થવા પાત્ર રહેશે.

ACB ભરતી જાહેરાત

Author

  • Gujarat Career Hub

    નમસ્કાર મિત્રો, મારુ નામ જય પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી શેક્ષણિક કામો સાથે જોડાયેલ છું, આ બ્લોગ શરૂ કરવાનો ઉદેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને સાચી કારકિર્દી નું માર્ગદર્શ મળી રહે અને પોતે પોતાની યોગ્યતા મુજબ સારી એવી નોકરી મેળવી શકે.

Leave a Comment