Gujarat monsoon: આજથી બે દિવસ અણધાર્યો વરસાદ પડશે? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલ

Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી બે દિવસ અણધાર્યા વરસાદની આગાહી કરી છે. દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થયું છે. મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ બાદમાં સિસ્ટમ નબળી પડી ગઈ હતી અને વરસાદે વિરામ … Read more

Gujarat Monsoon 2025: આફતની આગાહી! ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું એલર્ટ, IMDએ જણાવ્યું ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી

Gujarat Monsoon 2025

Gujarat Monsoon 2025: ગુજરાત સહિત ઘણા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ-મધ્યમાં જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે, જ્યારે IMDએ કચ્છમાં વરસાદને લઈ આગાહી કરી છે. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસરને કારણે રાજ્યમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી થોડા દિવસો … Read more

Corona Update : ગુજરાતના 10 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, ત્રણ દિવસમાં અચાનક વધી ગયા કેસ

Corona Update

Corona Update : ગુજરાતમાં ત્રણ દિવસમાં કોરોનાના કેસ બમણો વધારો થયો છે. આરોગ્ય વિભાગના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો, ગુજરાતના 10 જિલ્લાઓમાં કોરોના પહોંચી ગયો છે.  ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા. ગુરુવારે સાંજ સુધીમાં આ આંકડો વધીને 223 થઈ ગયો છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, … Read more

અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડું બની રહ્યું છે? ગુજરાતના આ ભાગોમાં વરસાદની શક્યતા, જાણો શું છે આગાહી

વાવાઝોડું

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે 30 મે થી 3 જૂન, 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમી, દક્ષિણ અને પૂર્વ-ઉત્તર ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ … Read more

New Rules From 1st June: 1 જૂન થી LPG ગેસ, થી માંડીને પેટ્રોલ ડીઝલના ભાવ સુધી, આ વસ્તુઓ થઇ શકે છે મોંઘી જેની સીધી અસર તમારા ખીચ્ચા પર થઇ શકે છે જુઓ સંપૂર્ણ સમાચાર

New Rules From 1st June

New Rules From 1st June: દર મહિનાની જેમ, આ વખતે પણ 1 જૂને ઘણા નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા પર પડશે. આ ફેરફારના અમલીકરણથી તમારા નાણાં વ્યવસ્થાપન અને માસિક બજેટ પર પણ અસર પડશે. આ વખતે જે ફેરફારો કરવામાં આવશે તેમાં ક્રેડિટ કાર્ડ ચાર્જ, એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ, એલપીજી ગેસના ભાવ, એફડી વ્યાજ દર … Read more

Gujarat Rain Alert: હવામાન વિભાગની સૌથી મોટી આગાહી આવનારા 3 કલાક માં આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ જુઓ તમારા જિલ્લાનું હવામાન

Gujarat monsoon 2025

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો ઘંટ વાગી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે હવામાન બુલેટિન બહાર પાડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સવારે ૧૦ વાગ્યા સુધી વરસાદની આગાહી છે. જેના કારણે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદ … Read more

ગુજરાતના આ 22 જિલ્લામાં મીની વાવાઝોડું અને વરસાદ મચાવશે તાંડવ; ચોમાસા પહેલા ભારે સંકેત, જાણો લેટેસ્ટ અપડેટ

વરસાદ

Gujarat Weather Update: ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન સાથે નાના વાવાઝોડાનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં હવામાન સતત બદલાતું રહે છે. આ દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ અને તોફાનનો સમયગાળો ચાલી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી … Read more

Weather Update : આજે આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ જુઓ અહીંથી

Weather Update

Weather Update :ગુજરાતમાં આજે સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને આંશિક વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે હવે ખેડૂતોનો વારો છે કે તેઓ માથું હાથમાં લઈને બેસે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના તૈયાર પાક પાણીમાં ડૂબી ગયા છે. આજે (૨૧ મે) સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા … Read more

Gujarat Monsoon 2025 ગુજરાતના ચોમાસાનો વરતારો: વાવણી ક્યારે થશે, ક્યારે વરસાદ ખેંચાઈ શકે? ભીમાભાઈ ઓડેદરાની આગાહી

Gujarat Monsoon 2025

Gujarat Monsoon 2025: આગાહીકાર ભીમાભાઈ ઓડેદરા તરફથી વાવણી, વરસાદ ખેંચાવવાની શક્યતા અને અનિયમિત વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. 17મી મે શનિવારના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 50 આગાહીકારો એકત્રિત થયા હતા. જે બાદમાં તેમણે ગુજરાતમાં … Read more

Coronavirsu News: આ દેશ માં કોરોનાએ ફરી થી મચાવી તબાહી, એકજ અઠવાડિયામાં 14 હાજર જેટલા નોંધાયા કેસ, 31 લોકોના થયા મૃત્યુ

Coronavirsu

Coronavirsu News: આપણે બધા વિચારતા હતા કે COVID-19 હવે ભૂતકાળ બની ગયો છે, ત્યારે એશિયાના બે મોટા શહેરો, હોંગકોંગ અને સિંગાપોર, ફરી એકવાર કોરોનાની નવી લહેરથી ચિંતામાં છે. New COVID-19 waveના સમાચારે ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હોંગકોંગમાં વાયરસની પ્રવૃત્તિ “ખૂબ ઊંચા” સ્તરે પહોંચી છે, જ્યારે સિંગાપોરમાં એક અઠવાડિયામાં કેસ 28% વધ્યા છે. આ લેખમાં, અમે તમને corona cases updateની તમામ … Read more